19-10-2021.JPG

શિક્ષક ઉપયોગી માહિતી


અહીં શિક્ષકો માટે શાળા ઉપયોગી માહિતી મુકવામાં આવી છે. જેનો ઉપયોગ કરીને શિક્ષક સમયનો બચાવ કરી શકે છે.

માહિતી મને કિલક કરો
LIBRARY REGISTER SOFTWARE
Library Register Software Version_1
લાઇબ્રેરી રજિસ્ટર સોફટવેર વર્ઝન : 1
Click Me
MAT Exam પ્રથમસત્રાંત (નિદાન) કસોટી માટે સ્કેનીંગ ટેબલ, March-2021 મને કિલક કરો.
PAT પરીક્ષામાં પરીણામ માટેના ટપકાં ઝડપથી બનાવવા માટેની Excel File મને કિલક કરો.
FONT CONVERTER
ગુજરાતી LMG, KAP, kalpeshchotalia9 Fontને Shruti Fontમાં કન્વર્ટ કરવા માટે તેમજ Shruti Fontને ગુજરાતી LMG, KAP, kalpeshchotalia9 Fontમાં કન્વર્ટ કરવા માટેનો આ કમ્પ્યુટર સોફટવેર છે. મને કિલક કરો.
H5P ONLINE QUIZ CREATION
H5P વેબસાઇટમાં અલગ અલગ 20 પ્રકારની ઓનલાઇન કિવઝ મફતમાં અને સરળતાથી કેવી રીતે બનાવવી? તમામ માહિતી વીડિયો સ્વરૂપે મુકવામાં આવી છે. મને કિલક કરો.
INCOME TAX EXCEL FILE CALCULATOR
ઇન્કમટેકસ કેલ્કયુલેટર, ચલણ ફોર્મ-280, 10-E કેલ્કયુલેટર (એરીયર્સ બાદ મેળવવા માટેનું), ઘરભાડા પહોંચની એકસેલ ફાઇલ કે જેમાં ઓટોમેટીક ગણતરી થઇ જાય. આ તમામ એકસેલ ફાઇલ ફોર્મ અને તેને કેવી રીતે ભરવા માટેના વીડિયો આપેલા છે. મને કિલક કરો.
CPF, CSRF & NPS EXCEL FORM
CPF નવું ખાતું ખોલાવવા માટેનું Excel ફોર્મ, જુના CPF ખાતામાં માહિતીનો સુધારો કરાવવા માટેનું ફોર્મ. તેમજ આ ફોર્મ કેવી રીતે ભરવા તેની માહિતી વીડિયો સ્વરૂપે દર્શાવેલ છે. મને કિલક કરો.
9, 20, 31 ઉચ્ચતર પગાર ધોરણ (ઉ.પ.ધો.) EXCEL FORM
શિક્ષકો માટે 9, 20, 31 પગાર ધોરણ ફોર્મ અને તેનું રીવાઈઝ મેળવવા માટેનું એકસેલ ફોર્મ આપેલ છે. તેમજ આ ફોર્મ કેવી રીતે ભરવા તેની માહિતી વીડિયો સ્વરૂપે દર્શાવેલ છે. મને કિલક કરો.
NAVODAYA VIDYALAYA SCHOOL CERTIFICATE EXCEL TO JPG
નવોદય વિદ્યાલય માટે શાળાના આચાર્યએ ભરવાનું ફોર્મ સરળતાથી કેવી રીતે બનાવશો? આ માટેની એકસેલ ફાઇલ છે. તેમજ આ ફોર્મ કેવી રીતે ભરવું? તેની વીડિયો પણ બનાવેલ છે. મને કિલક કરો.
સી.સી.સી. પરીક્ષાને લગતું મટીરીયલ્સ
જી.ટી.યુ.ની સી.સી.સી. પરીક્ષા માટેના વિકલ્પવાળા પ્રશ્ન-જવાબની PDF File, એન્ડ્રોઇડ મોબાઇલ એપ, સચિત્ર સ્વરૂપે, કમ્પ્યુટર ગેમ સ્વરૂપે બનાવેલ છે. તેમજ તમામ પ્રેકટીકલ વીડિયો બનાવેલા છે. મને કિલક કરો.
BLOG CREATION VIDEO AND CODE
તમારો પોતાનો બ્લોગ (વેબસાઇટ મફતમાં) કેવી રીતે બનાવશો? તેને લગતા વીડિયો અને કોડ આપેલા છે. મને કિલક કરો.
પ્રાર્થનાપોથી
પ્રાર્થનાપોથી PDF File સ્વરૂપે અને MP3 ગીત સ્વરૂપે મુકવામાં આવી છે. મને કિલક કરો.
બાળગીત, અભિનયગીત
બાળગીત,અભિનયગીત PDF File સ્વરૂપે અને MP3 ગીત સ્વરૂપે મુકવામાં આવી છે. મને કિલક કરો.

Last Updated : 06/01/2023

Post a Comment

32 Comments

  1. very usefull material dear
    thak you so much

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Great work Kalpeshbhai. KEEP IT UP. GOD WILL GIVE YOU STRENGTH AND TIME.

    ReplyDelete
  4. I like your systematic work.
    Congratulations.
    Keep it up.
    This is your very good work.

    ReplyDelete
  5. very very nice sir..................

    ReplyDelete
  6. Mahiti no khajano Kalpeshbhai, jay ho....

    ReplyDelete
  7. Mahiti no khajano Kalpeshbhai, jay ho....

    ReplyDelete
  8. Nice work income tex ni excel file aa varsh ni muko

    ReplyDelete
  9. congrats sir, superb efforts

    ReplyDelete
  10. કલ્પેશભાઈ... ખૂબ જ સરસ
    ધન્યવાદ

    ReplyDelete
  11. તા.૧.૪.૨૦૧૯ થી CPF માટે CSRF Form Ver 1.4 નો અમલ કરવાનું નક્કી થયેલ છે. જે ધ્યાને લઇને આ ફૉર્મનું Excel Version ઉપલબ્ધ કરાવવા વિનંતી છે. તાલુકા પંચાયતથી સોમવારે બપોરે ૧૨.૩૦ કલાકે નવું ફૉર્મ ભરીને લાવવા કહ્યુંં છે. જો શનિવારે આપની વેબસાઇટ પર નવું ફૉર્મ ઉપલબ્ધ થાય તો અમારાથી ભરી શકાય. આથી, સત્વરે નવું CSRF Form Ver 1.4 ફૉર્મ અપલોડ કરવા આગ્રહભરી વિનંતી છે. ફૉર્મનો નમૂનો તમને ઇ-મેલથી મોકલેલ છે.

    ReplyDelete
  12. આવક ની ગણતરી તરસાવતુ પત્રક વર્ષ :- ૨૦૧૭-૧૮ નું મેળવવા માટે ?

    ReplyDelete
  13. RESULT BANAVAVA MATE EXCEL SHEEET MADTI NATHI

    ReplyDelete
  14. result banane ke liye apna banaya hua Excel format mil Nahin raha hai

    ReplyDelete
  15. Result માટે નું સોફ્ટવેર મળતું નથી

    ReplyDelete
  16. Good and best blog and very helpful

    ReplyDelete
  17. good work. last three years i used your income tax file. sir new income tax file kyare upload karsho?

    ReplyDelete
  18. RES. SIR
    IF YOU HAVE ANY EXCEL FILE FOR PENSION CASE, G.P.F., AND GROUP INSURANCE , THEN SHARE IT PLEASE.EXCEL FILE IS VERY EASY TO MAKE A PANSION CASE IF ALL FORMULA GIVEN PROPERLY. IN MY TALUKA ALL PENSION CASE MUST BE MADE BY TALUKA SCHOOL SO I NEED PROPER FILE. I USED YOUR INCOME TAX FORM THIS YEAR, IT IS VERY GOOD WORK FOR ALL TEACHER.
    THANK YOU

    ReplyDelete
  19. આપ કોઈ પણ સ્વાર્થ વગર જે નિઃસ્વાર્થ સેવા બાળકો અને શિક્ષકોની કરી રહ્યા છો તે બદલ હ્રદયથી વંદન શ્રી જામકા પ્રાથમિક શાળા તા.બગસરા જી.અમરેલી

    ReplyDelete